ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ટેબલમાં રહેલ પુસ્તક મને આપો. - રેખાંકિત પદમાં રહેલ વિભક્તિ કયા પ્રકારની છે ? કરણ અપાદાન કર્તા અધિકરણ કરણ અપાદાન કર્તા અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ? તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય ઐચ્છુક ઈચ્છિત ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ઐચ્છુક ઈચ્છિત ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? દેશ્ય તદ્ ભવ વિદેશી તત્સમ્ દેશ્ય તદ્ ભવ વિદેશી તત્સમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ જેને લાગે તે શબ્દને શું કહેવાય ? સંજ્ઞા ધાતુ-પ્રત્યય વિશેષણ સંજ્ઞા અને વિશેષણ બંને સંજ્ઞા ધાતુ-પ્રત્યય વિશેષણ સંજ્ઞા અને વિશેષણ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP