ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. હસતુંહસતું ખડખડ ધબાધબી ધકધક હસતુંહસતું ખડખડ ધબાધબી ધકધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામિની કોકિલા કેલી કૂજન કરે' - અલંકાર ઓળખાવો અંત્યાનુપ્રાસ શ્લેષ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન નિરર્થક ભયભીત પ્રફુલ્લ નિરપેક્ષ નિરર્થક ભયભીત પ્રફુલ્લ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? ઉપમા એક પણ નહીં રૂપક વ્યતિરેક ઉપમા એક પણ નહીં રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP