મહત્વના દિવસો (Important Days)
ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

22 સપ્ટેમ્બર
17 ઓકટોબર
22 ડિસેમ્બર
17 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો "ઈન્ટરનેશનલ યુથ ડે" કયારે મનાવવામાં આવે છે ?

13, સપ્ટેમ્બર
12, ઓગસ્ટ
14, ઓકટોબર
15, ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
'વિશ્વ યોગ દિવસ' ઉજવવા અંગેનો નિર્ણય યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં કયારે જાહેર કરવામાં આવ્યો ?

21 એપ્રિલ, 2014
23 સપ્ટેમ્બર, 2014
22 જૂન, 2014
11 ડિસેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP