કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહ ક્યારે મનાવાય છે ? 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર 24થી 31 ઓક્ટોબર 21થી 27 ઓક્ટોબર 22થી 29 ઓક્ટોબર 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર 24થી 31 ઓક્ટોબર 21થી 27 ઓક્ટોબર 22થી 29 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે ? તિરંદાજી શૂટિંગ બેડમિન્ટન ટેબલ ટેનિસ તિરંદાજી શૂટિંગ બેડમિન્ટન ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશ સૈન્ય સંચાર ઉપગ્રહ Syracuse 4A લોન્ચ કર્યો ? રશિયા સ્પેન ફ્રાન્સ અમેરિકા રશિયા સ્પેન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી રાષ્ટ્રવ્યાપી નદી પશુપાલન કાર્યક્રમ શરૂ કરાયો ? ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ? આપેલ બંને મારિયા રસા ડિમિત્રી મુરાતોવ એક પણ નહીં આપેલ બંને મારિયા રસા ડિમિત્રી મુરાતોવ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ? અર્ડેમ પટાયાઉટિયન ડેવિડ જૂલિયસ આપેલ બંને એક પણ નહીં અર્ડેમ પટાયાઉટિયન ડેવિડ જૂલિયસ આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP