કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે હેલ્થ ઈન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) પ્રોજેક્ટ અંતર્ગત દરેક નાગરિકને યુનિક સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
લદાખ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ડિજી સક્ષમ કાર્યક્રમ (Digi Saksham Programm) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ ડિજિટલ કૌશલ કાર્યક્રમ યુવાનોની ડિજિટલ કુશળતામાં સુધારો કરીને રોજગારી વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.
2. તે માઈક્રોસોફટ ઇન્ડિયા તથા શ્રમ અને રોજગાર મંત્રાલયની સંયુક્ત પહેલ છે.
3. આ સંયુક્ત પહેલ ગ્રામિણ અને અર્ધ—શહેરી વિસ્તારોના યુવનનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોનું વિસ્તરણ છે.
4. આ કાર્યક્રમનું અમલીકરણ NTPCML દ્વારા કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કયો દેશ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કોમ્પાસુની ચપેટમાં આવ્યો ?

જાપાન
બ્રિટન
ફિલિપાઈન્સ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ?

વર્ષ 2024
વર્ષ 2025
વર્ષ 2022
વર્ષ 2026

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP