કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
'માય લાઈફ ઈન ફુલ : વર્ક, કેમિલી એન્ડ પાવર ફયુચર' પુસ્તક કોણે લખ્યું ?

કિરણ મજૂમદાર - શો
સુનીતા રેડ્ડી
ઈન્દ્રા નૂયી
મેરી બર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ?

અમેરિકા
ઈંગ્લેન્ડ
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP