ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? મગદલ્લા વલભી માંગરોળ ઉમરગામ મગદલ્લા વલભી માંગરોળ ઉમરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? વલ્લભી ધોળાવીરા હડપ્પા લોથલ વલ્લભી ધોળાવીરા હડપ્પા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? નર્મદા સાબરમતી તાપી મહી નર્મદા સાબરમતી તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ અખાએ કયા મુઘલ રાજા ની શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? હુમાયુ અકબર ઔરંગઝેબ જહાંગીર હુમાયુ અકબર ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 મે, 1960 1 જુલાઈ, 1960 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 મે, 1960 1 જુલાઈ, 1960 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP