ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અયોગ્ય સંધિ જોડાણ પસંદ કરો.

અન્ + અધિકાર = અનાધિકાર
સમ્ + અક્ષ = સમક્ષ
અન્ + અભ્યાસ = અનભ્યાસ
સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો.

સંયુક્ત વાક્ય
નિષેધ વાક્ય
સાદું વાક્ય
સંકુલ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો.

ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો.
ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો.
ગુનેગારને સત્વરે ઠાર માર્યો.
ગુનેગાર ઠાર મરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP