ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યામિની વ્યોમસર માંહી સરતી’ - રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનો સમાસ છે ? દ્વંદ્વ અધ્યયીભાવ ઉપપદ કર્મધારય દ્વંદ્વ અધ્યયીભાવ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સોપારી' માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? ફોફળ તાંબુલ રેણુ શ્રીફળ ફોફળ તાંબુલ રેણુ શ્રીફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ધકધક ધબાધબી હસતુંહસતું ખડખડ ધકધક ધબાધબી હસતુંહસતું ખડખડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પર્વત - દીવાલ ગોળો - ગોળી બાળક - છોકરું પલંગ - ખુરશી પર્વત - દીવાલ ગોળો - ગોળી બાળક - છોકરું પલંગ - ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો. તરૂ લતા કુસુમ નિશા તરૂ લતા કુસુમ નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP