ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? પંચાગ ત્રિનેત્ર ત્રિશૂળ શતાબ્દી પંચાગ ત્રિનેત્ર ત્રિશૂળ શતાબ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? અખાડા કરવા ગપ્પા મારવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું અખાડા કરવા ગપ્પા મારવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ’ - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? સમુચ્ચયવાચક સંયોજક નથી. વિકલ્પવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક સંયોજક નથી. વિકલ્પવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - વાક્યમાં તો શું છે ? વિશેષણ ક્રિયાવિશેષણ નિપાત સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP