ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. વરદ વિશારદ આહ્લાદ નારદ વરદ વિશારદ આહ્લાદ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. ઉદ્યમ X આળસ દુર્ગંધ × વાસ ઉન્નતિ x અવનતિ વિધવા X સધવા ઉદ્યમ X આળસ દુર્ગંધ × વાસ ઉન્નતિ x અવનતિ વિધવા X સધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થો + ઊત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામના', 'એષણા', 'મનોરથ' માટે કયો પર્યાય યોગ્ય છે ? અદ્વિતીય તહોમત સ્પૃહા મારુત અદ્વિતીય તહોમત સ્પૃહા મારુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? હાઇકુ ટુચકા દુહા મુક્તક હાઇકુ ટુચકા દુહા મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનુ પ્રથમ પર સંખ્યાવાચક વિશેષણ હોય છે ? બહુવ્રીહી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP