ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ?

કૃદંત
સર્વનામ
વિશેષણ
ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો.

પ્રમાણવાચક
વિકારી અને પ્રમાણવાચક બંને
અવિકારી
વિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP