ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિચારમગ્ન જળક્રીડા વિદ્યાચતુર કવિવર વિચારમગ્ન જળક્રીડા વિદ્યાચતુર કવિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રશ્નોત્તર’ શબ્દમાં કેટલા જોડાક્ષર થયા છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? બાળક - છોકરું પર્વત - દીવાલ ગોળો - ગોળી પલંગ - ખુરશી બાળક - છોકરું પર્વત - દીવાલ ગોળો - ગોળી પલંગ - ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? યમનસભલગા જસજસયલગા મસજસતતગા મરભનયયય યમનસભલગા જસજસયલગા મસજસતતગા મરભનયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રતયેક પ્રત્યેક પ્રતિએક પતાકા પ્રતયેક પ્રત્યેક પ્રતિએક પતાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો' રજનું ગજ કરવું રોક્કળ કરવી બુમરાણ કરવી ગજનું રાજ કરવું રજનું ગજ કરવું રોક્કળ કરવી બુમરાણ કરવી ગજનું રાજ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP