ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? આગળ સહનાર અગ્ર અને સર આગળ ફરનાર અગ્રમાં સર આગળ સહનાર અગ્ર અને સર આગળ ફરનાર અગ્રમાં સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઉદાર ઘૃણાસ્પદ પરગજુ હિંમતવાન ઉદાર ઘૃણાસ્પદ પરગજુ હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પર્ણમર્મર કોલાહલ સરસરાહટ ઘોંઘાટ પર્ણમર્મર કોલાહલ સરસરાહટ ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ? ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ ખૂબ ગરીબ હોવુ હાથી પાળવો ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ ખૂબ ગરીબ હોવુ હાથી પાળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? વિરોધ વાચક સમુચ્ય વાચક વિકલ્પ વાચક કારણ વાચક વિરોધ વાચક સમુચ્ય વાચક વિકલ્પ વાચક કારણ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત, ભ, જ, જ, ગાગા' કયા છંદનું બંધારણ છે ? વસંતતિલકા મંદાક્રાંતા હરિણી અનુષ્ટુપ વસંતતિલકા મંદાક્રાંતા હરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP