ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો.

વિશ્વવાડી - કર્મધારય
હિતેચ્છુ - બહુવ્રીહિ
સપ્તાહ - દ્વિગુ
ચાયપાઉ - ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ સંધિ ખોટી છે ?

યથા + ઈચ્છ = યથેચ્છ
સરસ્ + વર = સરોવર
ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક
ઉદ્ + નત = ઉન્નત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.'

સ્વરાનુનાસિક
સ્વરાનુનાસીક
અનુસ્વાર
અનુસ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
વિજ્ઞાન

વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ
વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ
વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP