ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.' - પંક્તિમાં કયો છંદ છે ? માલિની દોહરો ચોપાઈ વસંતતિલકા માલિની દોહરો ચોપાઈ વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ સાચો છે ? અનભે - રૂવાડે પેઠે - સાંજે નથ - સ્પષ્ટ રાસ - મેળ અનભે - રૂવાડે પેઠે - સાંજે નથ - સ્પષ્ટ રાસ - મેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? સંયોજક નથી. સમુચ્ચયવાચક વિરોધવાચક પર્યાયવાચક સંયોજક નથી. સમુચ્ચયવાચક વિરોધવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? શ્વેતશ્યામ જગન્નાથ અહર્નિશ મોહમાયા શ્વેતશ્યામ જગન્નાથ અહર્નિશ મોહમાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્ર પુત્રી પિતા સ્વજન પુત્ર પુત્રી પિતા સ્વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP