ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં 'રૂઆબબેર' શું છે ? સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાયર' શબ્દનો પર્યાયવાચી જણાવો. દરિયો રણ ઝરણું પર્વત દરિયો રણ ઝરણું પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો. અકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક અકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ? અનામિકા પસ્વપ્રિલ પીડિત અનુબંધ અનામિકા પસ્વપ્રિલ પીડિત અનુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. હરિગીત અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી હરિગીત અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP