ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? ઘડામણ બંદગી જાદુગર ગેરહાજર ઘડામણ બંદગી જાદુગર ગેરહાજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. સ્વજન નદી આપત્તિ મિત્ર સ્વજન નદી આપત્તિ મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અલગ અવાજ અકબંધ અચાનક અલગ અવાજ અકબંધ અચાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? રત્નાકાર અબ્ધિ અર્ણવ મણિધર રત્નાકાર અબ્ધિ અર્ણવ મણિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - ઈન્દ્ર સુવાસવ માહીર મયંક વાસવ સુવાસવ માહીર મયંક વાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી અંતરનો પ્રવાહ દિલનગર રણવાસ મનપુર અંતરનો પ્રવાહ દિલનગર રણવાસ મનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP