કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ?

ગુજરાત
છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ?

શ્રીલંકા
દક્ષિણ કોરિયા
રશિયા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ?

મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઓડીશા
છત્તીસગઢ
તેલંગાણા
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP