ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નર્મદે સર્વ દે... હર હર નર્મદે સદા અમને ગર્વ દે નર્મદે હર અમને સુખ દે હર હર નર્મદે સદા અમને ગર્વ દે નર્મદે હર અમને સુખ દે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખ્તસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક રા'કવાત રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? ફાહ્યાન ચા મીન સંગ યુન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન ચા મીન સંગ યુન હ્યુ એન ત્સાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? અકબર ઔરંગઝેબ મુઝફર શાહ અલાઉદ્દીન ખીલજી અકબર ઔરંગઝેબ મુઝફર શાહ અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? મેડમ ભિખાઈજી કામા વીર સાવરકર સરદારસિંહ રાણા શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભિખાઈજી કામા વીર સાવરકર સરદારસિંહ રાણા શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP