ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

નરસિંહરાવ દિવેટીયા
કવિ દલપતરામ
કવિ નર્મદ
કવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
જ્યોતીન્દ્ર દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

શ્યામ સાધુ
ડો. હસુ યાજ્ઞિક
ચુનીલાલ મડિયા
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

ગાંધીજી
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP