ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ‘અવાજ’નો સમાનાર્થી શબ્દ છે ? સમીર વાયરો વા નાદ સમીર વાયરો વા નાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ? સંપ્રદાન સંબંધ વિભક્તિ અધિકરણ વિભક્તિ અપાદાન સંપ્રદાન સંબંધ વિભક્તિ અધિકરણ વિભક્તિ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? યમક વ્યતિરેક દ્રષ્ટાંત શ્લેષ યમક વ્યતિરેક દ્રષ્ટાંત શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. કૃદંત વિશેષણ નિપાત અનુગ કૃદંત વિશેષણ નિપાત અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે. વાયદો રહો બેફિકર મહારાજ વાયદો રહો બેફિકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? પ્રમાણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP