ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

નર્મદ
હેમચંદ્રાચાર્ય
રણજીતરામ મહેતા
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

લલિતનિબંધ
પ્રવાસ વર્ણન
આત્મકથા ખંડ
જીવનચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

પાટણની પ્રભુતા
મુનશીનું મનોમંથન
સવાયા ગુજરાતી
ભગ્ન પાદુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

નાનાભાઈ ભટ્ટ
ઈચ્છારામ દેસાઈ
મકરંદ દવે
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP