ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટિયા
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

ભોળાનાથ સારાભાઈ
મગનલાલ વખતચંદ શેઠ
ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
દલપતરામ ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી
બાલમુકુંદ દવે
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP