કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

3 ડિસેમ્બર
6 ડિસેમ્બર
5 ડિસેમ્બર
4 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા લેખકને રસ્કિન બોન્ડ ટાટા લિટરેચર લાઈવ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?

ચેતન ભગત
રસ્કિન બોન્ડ
ઈનજર ક્રિસ્ટેનસેન
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'મોનોલિથ' એટલે શું ?

પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક
એક પ્રકારની કાષ્ઠકલા
મહેલોનો એક પ્રકાર છે.
વિવિધ ધાતુઓનું મિશ્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP