ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

જયંતિલાલ ગોહેલ
વિનેશ અંતાણી
આદિલ મન્સૂરી
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો.

એલેક્ઝેન્ડર ફાર્બસ
નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP