ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મકાનના ભૂત’ સાહિત્યકારની પ્રથમ વાર્તા છે ?

ચંદ્રકાન્ત બક્ષી
સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
કિશોર જાદવ
ભાનુપ્રસાદ પંડચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

ભુપત વડોદરિયા
ચંદ્રકાંત બક્ષી
મહાદેવભાઈ દેસાઈ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

મનુભાઈ પંચોળી
રમણલાલ વ. દેસાઈ
કુન્દનિકા કાપડિયા
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP