ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રાજેન્દ્ર પટેલ
મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
સુહાસી - ચંદ્રવદન બૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
કાકાસાહેબ કાલેલકર
ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

વિશિષ્ટદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
અદ્વૈતવાદ
દ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP