કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની નવી ટીમ અમદાવાદની ટીમ કોણે ખરીદી ?

અદાણી ગ્રુપ
RSPG ગ્રુપ
CVC કેપીટલ
ગ્લેઝર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ?

ગીર સોમનાથ
બનાસકાંઠા
મહેસાણા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP