ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ?

બેંક ઓફ બરોડા
એક્સીસ બેન્ક
ભારતીય સ્ટેટ બેન્ક
ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લિકેશન માટે કયું વિધાન /વિધાનો સત્ય છે ?

તેમાં સ્માર્ટફોનની જરૂર નથી
તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી
અહીં દર્શાવેલ તમામ
તેમાં ઇન્ટરનેટની જરૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP