રમત-ગમત (Sports)
બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવાર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ?
રમત-ગમત (Sports)
ઈડન ગાર્ડન સ્ટેડીયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
રમત-ગમત (Sports)
2017ની રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી કયા શહેરનો નિવાસી છે ?
રમત-ગમત (Sports)
સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
રમત-ગમત (Sports)
વાલ બારકર કપ કઈ રમત સાથે જોડાયેલ છે ?
રમત-ગમત (Sports)
રિયો પેરાઓલમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ?