રમત-ગમત (Sports) યુ.એસ.એ. ની રાષ્ટ્રીય રમત નીચે આપેલામાંથી કઈ છે ? ક્રિકેટ બેઝબોલ ગોલ્ફ બાસ્કેટબોલ ક્રિકેટ બેઝબોલ ગોલ્ફ બાસ્કેટબોલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ક્રિકેટ : બાંગ્લાદેશગોલ્ફ : સ્કોટલેંડબાસ્કેટબોલ : લેટીવિઆ
રમત-ગમત (Sports) ઓલમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ? સાત આઠ ચાર પાંચ સાત આઠ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 2020માં ઓલમ્પિક રમત ક્યાં રમાવાની હતી ? શ્રીલંકા જાપાન ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા જાપાન ભારત ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્પાઈનર સ્પાઈલર સ્નુકર સ્નિફર સ્પાઈનર સ્પાઈલર સ્નુકર સ્નિફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ? દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ પી.આર. શ્રીજેશ : હૉકી શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ પી.આર. શ્રીજેશ : હૉકી શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ? બેડમિન્ટન ટેબલ ટેનિસ આર્ચરી લૉન ટેનિસ બેડમિન્ટન ટેબલ ટેનિસ આર્ચરી લૉન ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP