રમત-ગમત (Sports) પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે ? કબડ્ડી ફૂટબૉલ ફિલ્ડ હોકી ક્રિકેટ કબડ્ડી ફૂટબૉલ ફિલ્ડ હોકી ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે ? અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટ વિશ્વમાં ધ વોલ તરીકેની આગવી ઓળખ ભારતનો કયો ક્રિકેટર ધરાવે છે ? વી.વી.એસ લક્ષ્મણ સચિન તેંડુલકર ધોની રાહુલ દ્રવિડ વી.વી.એસ લક્ષ્મણ સચિન તેંડુલકર ધોની રાહુલ દ્રવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રથમ મહિલા ચેસ ખેલાડી કોણ હતી કે જેને પદ્મશ્રી એવોડથી સન્માનવામાં આવી હતી ? વસંતિ ખાડિલકરે અનુપમા ગોખલે ભાગ્યશ્રી થિપ્સે રોહિણી ખાડિલકર વસંતિ ખાડિલકરે અનુપમા ગોખલે ભાગ્યશ્રી થિપ્સે રોહિણી ખાડિલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ‘ડ્રીબલ’ શબ્દ હોકી સિવાય કઈ રમતમાં વપરાય છે ? ફૂટબોલ અને ટેનિસ બાસ્કેટબોલ અને ફૂટબોલ બાસ્કેટબોલ અને ખોખો ફૂટબોલ અને ક્રિકેટ ફૂટબોલ અને ટેનિસ બાસ્કેટબોલ અને ફૂટબોલ બાસ્કેટબોલ અને ખોખો ફૂટબોલ અને ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) યુ.એસ.એ. ની રાષ્ટ્રીય રમત નીચે આપેલામાંથી કઈ છે ? ક્રિકેટ બેઝબોલ ગોલ્ફ બાસ્કેટબોલ ક્રિકેટ બેઝબોલ ગોલ્ફ બાસ્કેટબોલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ક્રિકેટ : બાંગ્લાદેશગોલ્ફ : સ્કોટલેંડબાસ્કેટબોલ : લેટીવિઆ