રમત-ગમત (Sports) ભારત સરકાર દ્વારા ‘ખેલ રત્ન‘ એવોર્ડ ક્યા નામથી એનાયત કરવામાં આવે છે ? ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ (GFG) એ કઈ રમતના ખેલાડીઓ છે ? કબડ્ડી કુસ્તી વોલીબોલ ફુટબોલ કબડ્ડી કુસ્તી વોલીબોલ ફુટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે ? માના પટેલ રિહેન મહેતા કલ્યાણી સક્સેના નાથુરામ પહાડે માના પટેલ રિહેન મહેતા કલ્યાણી સક્સેના નાથુરામ પહાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ગેમ્સ – 2022 નું આયોજન કયા દેશમાં કરવામાં આવનાર છે ? ચીન પોલેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા ચીન પોલેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? દિલ્હી અમદાવાદ મુંબઈ જયપુર દિલ્હી અમદાવાદ મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી વિયેના લંડન દુબઈ નવી દિલ્હી વિયેના લંડન દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP