ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો.

અનુષ્ટુપ
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

ઓમર અબ્દુલ્લા
ફારુક શેખ
શેખ અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP