રમત-ગમત (Sports) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' ક્યા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1964 1961 1962 1963 1964 1961 1962 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો ? લાલા અમરનાથ એમ.એલ. જયસીમ્હા સુભાષ ગુપ્તે રમણ લાંબા લાલા અમરનાથ એમ.એલ. જયસીમ્હા સુભાષ ગુપ્તે રમણ લાંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ? ચઢાઈ કરનાર પક્ષ બચાવ પક્ષ આપેલ પૈકી એક પણ નહીં બંને પક્ષ ચઢાઈ કરનાર પક્ષ બચાવ પક્ષ આપેલ પૈકી એક પણ નહીં બંને પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ? આપેલ તમામ હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. આપેલ તમામ હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ક્રિકેટ કાઉન્સિલનું વડુમથક ક્યા આવેલું છે ? જાપાન UAE ચીન માલદીવ જાપાન UAE ચીન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ? શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ પી.આર. શ્રીજેશ : હૉકી શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ પી.આર. શ્રીજેશ : હૉકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP