રમત-ગમત (Sports)
દ્રોવણાચાર્ય અવોર્ડ કોને આપવામાં આવે છે ?

નેશનલ ચેમ્પિયન
શિક્ષક
નિવૃત રમત વીર
સ્પોર્ટ્સ કોચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
બંપ બોલ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે ?

ક્રિકેટ
બાસ્કેટબોલ
હોકી
બેસબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે આપેલી રમતમાંથી કઈ રમતનું મેદાન મોટું હોય છે ?

બાસ્કેટબોલ
વોલીબોલ
કબડ્ડી
હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા ‘ખેલ રત્ન‘ એવોર્ડ ક્યા નામથી એનાયત કરવામાં આવે છે ?

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ
સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ
બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP