પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે ? જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર પંચાયત વિભાગના સચિવ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર પંચાયત વિભાગના સચિવ કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે ? ઈ.સ. 1958 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1965 ઈ.સ. 1958 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાના સભાસદો એટલે ? ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામના તમામ લોકો ગ્રામ પંચાયતના સભ્યો ગામની પુખ્તવયની વ્યક્તિ ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામના તમામ લોકો ગ્રામ પંચાયતના સભ્યો ગામની પુખ્તવયની વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ? વિકાસ કમિશનરને પંચાયત વિભાગના સચિવને વિધાનસભાના અધ્યક્ષને કાઉન્સિલના અધ્યક્ષને વિકાસ કમિશનરને પંચાયત વિભાગના સચિવને વિધાનસભાના અધ્યક્ષને કાઉન્સિલના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો. પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'જમીનના અનઅધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 60 61 62 59 60 61 62 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP