પંચાયતી રાજ (Panchayati Raj) દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ એ નામનું એક ફંડ સ્થપાશે આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે ? કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક ઉપરોક્ત તમામ કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક ઉપરોક્ત તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી. 2004 2006 2005 2007 2004 2006 2005 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લા જમીન દફતર નિરીક્ષક તલાટી કમ મંત્રી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા જમીન દફતર નિરીક્ષક તલાટી કમ મંત્રી મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત ધારો, 1993નો અમલ ક્યારે થયો ? 1 જૂન, 1993 19 ઓગસ્ટ, 1993 15 એપ્રિલ, 1994 24 એપ્રિલ, 1993 1 જૂન, 1993 19 ઓગસ્ટ, 1993 15 એપ્રિલ, 1994 24 એપ્રિલ, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4)ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -4 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -4 અનુસૂચિ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP