પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ચુંટણી માટેની મતદાયાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે ? જિલ્લા કલેક્ટર રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી કેન્દ્ર ચુંટણી પંચ જિલ્લા કલેક્ટર રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી કેન્દ્ર ચુંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આપણા દેશમાં 'પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે ? પંચ - સ્તરીય ત્રિ - સ્તરીય એક - સ્તરીય દ્વિ - સ્તરીય પંચ - સ્તરીય ત્રિ - સ્તરીય એક - સ્તરીય દ્વિ - સ્તરીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -F 243 -G 243 -E 243 -D 243 -F 243 -G 243 -E 243 -D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક કોણ કરે છે ? તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ? ગ્રામ સેવક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ સભા ગ્રામ સેવક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP