પંચાયતી રાજ (Panchayati Raj) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ? ભૂરીયા સ સમિતિ રિખવદાસ શાહ સમિતિ બબલભાઈ મહેતા સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ ભૂરીયા સ સમિતિ રિખવદાસ શાહ સમિતિ બબલભાઈ મહેતા સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?1) રિખવદાસ શાહ સમિતિ 2) ઝીણાભાઈ દરજી સમિતિ 3) ખોડોદાન ઝુલા સમિતિ 4) ડૉ.મિશ્રા સમિતિ ફક્ત 2 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 2 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. ગ્રામ પંચાયત - સરપંચ આપેલ તમામ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ આપેલ તમામ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2(15) 2(18) 2(17) 2(16) 2(15) 2(18) 2(17) 2(16) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ? બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP