કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લાના મણિપુર ગામેથી સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ કરાયો ?

અમદાવાદ
સુરત
વડોદરા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

મધ્યપ્રદેશ
ઓડીશા
છત્તીસગઢ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને PM POSHAN યોજના કર્યું છે.
PM-POSHAN યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ છે
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP