ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઋગ્વેદ મેઘદૂત વિક્રમાશૌર્ય ઉપનિષદ ઋગ્વેદ મેઘદૂત વિક્રમાશૌર્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? સ્નેહમુદ્રા પ્રસૂન કૃષ્ણાવતાર અમૃતા સ્નેહમુદ્રા પ્રસૂન કૃષ્ણાવતાર અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાન્ત શેઠ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાન્ત શેઠ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? બોટાદકર પ્રેમાનંદ કલાપી હેમચંદ્રાચાર્ય બોટાદકર પ્રેમાનંદ કલાપી હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP