ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?

ગૃહ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
નાણા મંત્રાલય
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
દર બે વર્ષે
પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પ્રત્યેક વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.
તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કર વહીવટના માળખા માટે જે પાંચ સ્તંભો સૂચવાયા છે તેને ટૂંકમાં "RAPID" કહેવામાં આવે છે. તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે ?

Direct tax
Real
Accountable
Probity

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ?

ભારતના નાણામંત્રીના
નાણામંત્રાલયના સચિવના
રિઝર્વ બેન્કના ગવર્નરના
રાષ્ટ્રપતિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP