કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામાયણ યાત્રા ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ બંને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંકે ડિજિટલ નાણાકીય સેવાઓ માટે ASSOCHAM પુરસ્કાર જીત્યો છે ? ગુજરાત સહકારી બેંક કેરલા બેંક સારસ્વત કોઓપરેટિવ બેંક કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક ગુજરાત સહકારી બેંક કેરલા બેંક સારસ્વત કોઓપરેટિવ બેંક કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના સેના પ્રમુખને ભારતીય સેનાના જનરલના માનદ્ પદથી સન્માનિત કરવામાં આવ્યા ? બાંગ્લાદેશ નેપાળ ભુટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભુટાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઐતિહાસિક પ્રસ્તાવ' ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા બાંગ્લાદેશ ચીન જાપાન રશિયા બાંગ્લાદેશ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP