ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજાની કચેરી ___ કહેવાતી. હજૂર ઓફિસ હજૂર કૉર્ટ આપેલ તમામ દરબાર હજૂર ઓફિસ હજૂર કૉર્ટ આપેલ તમામ દરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? તખતસિંહજી ભાવસિંહજી વખતસિંહજી જશવંતસિંહજી તખતસિંહજી ભાવસિંહજી વખતસિંહજી જશવંતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? વિષ્ણુ પુરાણ પદ્મ પુરાણ વરાહ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ પદ્મ પુરાણ વરાહ પુરાણ વાયુ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? આપેલ તમામ બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો આપેલ તમામ બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ પાલનપુર નવાનગર બાલાસિનોર જુનાગઢ પાલનપુર નવાનગર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? મીનળ દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી નાઈકા દેવી મીનળ દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી નાઈકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP