ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

પી.વી. રાજારામન
હસમુખ અઢિયા
શંકર આચાર્ય
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

નીતિ આયોગ
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP