ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. દોહરો પૃથ્વી હરિગીત સવૈયા દોહરો પૃથ્વી હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ? રઘુવીર ચૌધરી બકુલ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી બકુલ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુર્જર ભાષા’ શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો ? શામળ ભાલણ અખો દયારામ શામળ ભાલણ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ઉપક્રમ પરિત્રાણ અનિમેષ સ્પંદન ઉપક્રમ પરિત્રાણ અનિમેષ સ્પંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. જગદીશ જોશી હરીન્દ્ર દવે મોહન પરમાર રસિકલાલ પરીખ જગદીશ જોશી હરીન્દ્ર દવે મોહન પરમાર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP