કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રેલવે મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રેલવે મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ બંને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ બંને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર ‘સ્વચ્છતા સર્વેક્ષણ-2021'માં સતત 5મી વખત પ્રથમ આવ્યું છે ? મસૂરી સુરત ધર્મશાળા ઈન્દોર મસૂરી સુરત ધર્મશાળા ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા બે દેશોએ 4 વર્ષ બાદ ફરી ટ્રેડ-પોલિસી ફોરમ લૉન્ચ કરી છે ? ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ભારત-રશિયા ભારત-અમેરિકા ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ભારત-રશિયા ભારત-અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અનોખી ચિત્રકલા શૈલી હસે કલા ભારતના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2021 તરીકે વેક્સ(Vax) શબ્દ ઘોષિત કર્યો. આપેલ પૈકી એક પણ નહીં ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2020 તરીકે લોકડાઉન શબ્દ ઘોષિત કર્યો હતો. આપેલ બંને ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2021 તરીકે વેક્સ(Vax) શબ્દ ઘોષિત કર્યો. આપેલ પૈકી એક પણ નહીં ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2020 તરીકે લોકડાઉન શબ્દ ઘોષિત કર્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP