કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા દેશના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ?

વેસ્ટઈન્ડીઝ
ઓસ્ટ્રેલિયા
શ્રીલંકા
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ડૉ.જિતેન્દ્ર સિંહે 30 STI હબની ઘોષણા કરી તેનું નામ શું છે ?

ટેક Neev@75
ટેક Net@75
ટેક Deep@75
ટેક્નોલોજી ટ્રિક@75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં જાહેર કરાયેલી ભારત ગૌરવ યોજના ક્યા મંત્રાલયની છે ?

શિક્ષણ મંત્રાલય
રેલવે મંત્રાલય
પૃથ્વી મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP